ફરીયાદી બસ ડ્રાઈવર રાજેશભાઇ સોમાભાઈ વસાવા બ.નં.૫૩૯ રહે.કાટીપાડા પીપરી ફળીયું તા.નેત્રંગ જી.ભરૂચ નાઓએ ગઈ તા.૨૯/૦૮/૨૦૨૫ ના ૮/૦૦ થી તા.૩૦/૦૮/૨૦૨૫ ના 8.વાગ્યાના સમયગાળા દરમ્યાન ડેડીયાપાડા તાલુકાના ખૈડીપાડા ગામે ગ્રામપંચાયતમા નાઈટ હોલ્ડ હતા તે વખતે કોઇપણ સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમો રાત્રીના સમયે સરકારી બસ નંબર-GJ-18-2-4934 ની ટાંકીનો નીચે આવેલ બોલ્ટ ખોલી સરકારી બસમાંથી આશરે ડીઝલ લી.૨૦૦ કિ.રૂ.૧૭,૧૦૦/- નો મુદ્દામાલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીજતા દેડિયાપ