સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપર સહિતના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો વરસાદ શરૂ થતા ખેડૂતો તેમજ સ્થાનિક શહેરીજનો પણ ખુશખુશાળી જોવા મળ્યા હતા ત્યારે વાતાવરણમાં પણ વરસાદના પગલે ઠંડક પસી જવા પામી હતી ત્યારે વઢવાણ તાલુકાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે