ભારતની વિવિધ જેલમાં કેદ પાકિસ્તાન માછીમારો અને નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. ભારત દ્વારા પાકસ્તાનના 81 માછીમાર માંથી ૪૮ માછીમારો અને 19 નાગરિકને મુક્ત કરવામાં આવ્યા છે.આ તમામ માછીમારો અને પાકિસ્તાન નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે પાકિસ્તાનમાં કેદ ભારતના 194 માછીમારને છોડવા પાક ઇન્ડીયાં પીસ ફોરમના સભ્ય જીવનભાઈ જુગી દ્વારા માંગ કરી હતી.