Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા તરણેતર મેળામાં કામગીરી અંગે ડીવાયએસપી વિશાલ રબારી સમગ્ર માહિતી આપી

Wadhwan, Surendranagar | Aug 27, 2025
સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં પોલીસ વિભાગ દ્વારા ચ** બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં મેળો માણી શકે તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આ અંગે પોલીસ વિભાગના ડીવાયએસપી વિશાલ રબારી માહિતી આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us