This browser does not support the video element.
બારડોલી: દેશની અખંડ એકતાના પ્રતીક વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પુર્વે સરદાર સન્માન યાત્રા બારડોલીથી શરૂ થઈ
Bardoli, Surat | Sep 11, 2025
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પુર્વે સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા બારડોલીના સ્વરાજ આશ્રમથી તારીખ 11 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે નીકળી કુલ 40 નદીઓ, 355 ગામો, 62 તાલુકાઓ, 18 જિલ્લાઓ, 1800 કિલોમીટરનું અંતર 12 દિવસમાં કાપીને 22 સપ્ટેમ્બર 2025ના રોજ સોમનાથ મહાદેવ મંદિરે સરદાર સન્માન યાત્રા પહોંચશે, આ પૂર્વે સ્વરાજ આશ્રમના યોજાયેલા સમારંભમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને સન્માન યાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.