ડીસા પાલિકા દ્વારા બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનની હાલત દયનિય બની.10.9.2025 ના રોજ 6 વાગે શાન તિરંગા ગ્રુપના સભ્યોએ નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત લઈ પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખુલી. દર મહિને બે લાખ દસ હજાર રૂપિયાનો મેન્ટેનસ ખર્ચ પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને ચુકવણી કરવામાં આવે છે નાનાજી દેશમુખ ગાર્ડનમાં રમતગમતના સાધનો પણ તુટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે