ભારત સરકારના એચ.આર.ડી વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્ય સભામાં આસામના ગૌહાટીમાં એક નવી IIM ફાળવવા અંગેનું બિલ રજૂ થયેલ જેમાં શ્રીરામભાઈ મોકરીયાએ રાજકોટ માટે વધુ એક કેન્દ્રીય વિદ્યાલયની માગણી કરી હતી. જે અંગે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને હકારાત્મક પ્રત્યુતર આપેલ છે.