Download Now Banner

This browser does not support the video element.

અમરેલી બગસરા રોડ મુદ્દે કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીનો વીડિયો વાયરલ

Amreli City, Amreli | Sep 7, 2025
અમરેલી–બગસરા રોડની ખરાબ હાલત મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લેતા અમરેલી તાલુકા કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીએ આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં તેમણે સરકાર પર રસ્તા નિર્માણ અને મરામત મુદ્દે ઉદાસીનતા દાખવનાર આક્ષેપો કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us