Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: વટાવ ઈન્દિરા કોલોની વિસ્તારમાંથી નેજાનો વરઘોડો યોજાયો, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Petlad, Anand | Sep 1, 2025
પેટલાદ તાલુકાના વટાવ ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમાંથી સોમવારે સાંજે 5:00 વાગે નેજાનો વરઘોડો નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ભાદરવા નોમ ને લઈને નેજા નો વરઘોડો યોજાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us