આજે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ બપોરના 12 કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરતા દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે, જેમાં દાહોદ જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય લક્ષી જે સેવાઓ છે તે લાભાર્થીઓને સો ટકા મળે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાભાર્થીઓને પૂરેપૂરી સવલત મળી રહે તેની જાણકારી મેળવી હતી અને જરૂરી સૂચનો અપાયા હતા.