ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે થતી છેતરપિંડીથી સાવચેત રહેવા સાયબર વિભાગના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, કોઈપણ એપ્લિકેશનમાં રોકાણ કરતા પહેલા તે સેબી રજીસ્ટર્ડ છે કે કેમ? તે અંગેની ચકાસણી કર્યા બાદ જ રોકાણ કરવું. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ સાયબર રોડ નો ભોગ બને તો તરત જ 1930 નંબર પર સંપર્ક કરવો.