સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આજની પાર્ટી દ્વારા કપાસ આ આપના વિરોધમાં કિસાન ખેડૂત સંગઠન તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કિસાનો દ્વારા આજે કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો તેમજ આમ આપની પાર્ટીના આગેવાનો કાર્યકરો જોડાયા હતા સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી