Download Now Banner

This browser does not support the video element.

રૂવાપરી રોડ ખેડૂત વાસ વિસ્તારમાંથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

Bhavnagar City, Bhavnagar | Aug 31, 2025
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગત મોડી રાત્રે બાતમીના આધારે શહેરના રૂવાપરી રોડ પર આવેલા ખેડૂતવાસ વિસ્તારમાં બાલા હનુમાન મંદિર સામે આવેલા ગણપતિજીના મંડપમાં લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે પટ્ટ પરથી રોકડા રૂ. ૨૧,૩૦૦ અને ગંજીપાનાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. LCB એ તમામ ૬ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us