આગામી દિવસોમાં હિન્દુઓના ગણેશ ઉત્સવનો તહેવાર તેમજ મુસ્લિમોના ઈદે મિલાદના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને જેને લઈને બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ.એસ.એ.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠક માં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા..