વિદેશી દારૂની જંગી હેરાફેરીનો પર્દાફાશ : ૧૨,૧૪૪ બોટલ સાથે રૂ. ૪૬.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે, એક આરોપી ઝડપાયો. અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ સ્ટેશન હદમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળીને કુલ ૧૨,૧૪૪ નંગ સહિત રૂ. ૪૬,૧૨,૩૪૦/- ના મુદ્દામાલનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. સાથે જ એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે. એ.એસ.આઈ. હરદીપસિંહ જીતેન્દ્રસિંહને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે ધંધુકાના.