મહેસાણા સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાના વિરામ બાદ સમી સાંજે ફરીથી ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી મહેસાણામાં ભારે પોખરાટ બાદ સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો મહેસાણાના ઘણા ખરા વિસ્તારોમાં વેચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.