Download Now Banner

This browser does not support the video element.

ગરબાડા: ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ , ખેડૂતોમાં નુકસાન થવાની ભીતિ.

Garbada, Dahod | Sep 5, 2025
ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે આખો દિવસ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. સવારથી સતત વરસતા વરસાદના પગલે સર્વત્ર પાણી–પાણી જોવા મળી રહ્યું છે. જો આવી જ રીતે વરસાદ ચાલુ રહેશે તો સોયાબીન અને મકાઈના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ઊભી થઈ છે.સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us