છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટ છોટાઉદેપુરના 65 કિલોમીટરના માર્ગમાં મોટા મોટા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થયાં છે. છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડબી વિભાગની માલિકીનો રસ્તો છે સરકારે રસ્તાના તમામ ખાડા પુરવા માટે આદેશ કરવા છતાંય છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ ખાડા પૂરતા નથી. વધુમાં મહેશભાઈ રાઠવા,ઈશ્વરભાઈ કોળી અને આરીફભાઈ મેમને શું કહ્યું? જુઓ.