Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: તાલુકા સહિત વલસાડ જિલ્લાની શાળાઓમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી, ફિટ ઈનિ્ડયાની પ્રતિજ્ઞા લેવાઈ

Dharampur, Valsad | Aug 30, 2025
શનિવારના 7:30 કલાકે પ્રેસનો દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંત િ દર વર્ષે તા. ૨૯ ઓગષ્ટે સમગ્ર દેશમાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. વલસાડ જિલ્લાના તમામ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક| શાળાઓમાં તા. ૨૯ થી ૩૧ ઓગષ્ટ ૨૦૨૫ દરમ્યાન વિવિધ રમતગમત સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us