જેસરમા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્રમ કરાયો હતો તેમાં નવ નિયુક્ત પ્રમુખને ચાર્જ પણ આપવામાં આવ્યો હતો અને પદગ્રહણ કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા