Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: જિલ્લામાં જીપીએસસીની વર્ગ –૩ની પિ્રલિમનરી પરીક્ષાને પગલે સભા સરઘસબંધી અને ઝેરોક્ષ મશીનો બંધ રાખવા જાહેરનામુ

Valsad, Valsad | Sep 3, 2025
૦૩ સપ્ટેમ્બર બુધવારના 6 કલાકે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની વિગત મુજબ વલસાડ જિલ્લામાં આગામી તા. ૦૭-૦૯-૨૦૨૫ રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેક્શન અધિકારી વર્ગ – ૩ અને નાયબ મામલતદાર વર્ગ-૩ અને દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ભરતીની પિ્રલિમનરી પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભર્યા| વિના શાંત િ અને સલામતી પુર્વક પરીક્ષા આપી શકે.
Read More News
T & CPrivacy PolicyContact Us