ધોરાજી શહેરના રેલ્વે સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી હિંસક પશુઓ જેમકે સ્વાન અને આખલાના આંટાફેરા તેમજ અડાવો હોવાથી ટ્રેનમાં જવાનું કરતાં મુસાફરો અને તેમને તેડવા મુકવા આવતા તેમના પરિવારના સદસ્યોને આખલા તેમ જ શ્વાનના ત્રાસ અને હુમલાના ભાઈ વચ્ચે તકલીફો વેચવાનો વારો આવી રહ્યો છે.