વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ જન જન સેવા કાર્ય થકી " સેવા પખવાડિયા " કાર્યક્રમ અંતર્ગત અંતર્ગત ભાભર શહેર અને તાલુકામાં થી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાભર ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર મિત્ર મંડળ ગ્રુપના સૌજન્યથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં 51 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું પ્રસંગે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન