સાંસદ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એકપાયાવિહુણની વાતો કરી છે ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે મને કોઈ મદદ કરી નથી તેમની પાસે પુરાવા હોય તો જાહેર કરે ગઈકાલે સાંસદ મનસુખભાઈ વસાવા મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ મદદ કરી રહ્યા છે જેને લઈન રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતેથી તેનો ખુલાસો કર્યો છે ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ કે મને કોઈ પણ મદદ કરી નથી.