Install App
ourdhanera_3259
This browser does not support the video element.
ધાનેરા: ધાનેરા હાઈવે ગઈકાલે વાહનની અડફેટે આવતા એક ગૌવંશનો મૃતદેહ રસ્તા પર મળ્યો.
India | Aug 22, 2025
બનાસકાંઠાના ધાનેરા પાસે ગઈકાલે વાહનની અડફેટે આવતા એક ગૌવંશનો મૃતદેહ રસ્તા પર પડેલી હાલતમાં જોવા મળ્યો આજે તંત્ર દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી. મહત્વનું છે કે ૨ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ગૌવંશ મૃત્યુ પામ્યું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!