This browser does not support the video element.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પર હુમલા નો પ્રયાસ દુધાળા નજીક કાર લઈ પરત ફરતા હુમલા નો પ્રયાસ
Amreli City, Amreli | Sep 23, 2025
અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ.ગત મોડી રાત્રે કોંગી નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ..દૂધાળા નજીક 3 કાર લઈને પરત ફરતા પ્રતાપ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો.અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો.અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ.પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રા માંથી પરત ફરતી વેળા બની હતી ઘટના.