શુક્રવારના 4:30 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ આજરોજ ધરમપુર એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા ધરમપુર ડેપોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપો મેનેજર ની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કંડકટર અને ડ્રાઇવરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ જ વ્યસનમુક્ત રહેવા બ્રહ્માકુમારી બહેનો દ્વારા તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વ્યસન મુક્ત