Install App
publicbotad
This browser does not support the video element.
શહેરમા હજામની છીંડી નજીક એકટીવા રોંગ સાઈડમાં ચલાવીન આવતા ઠપકો આપતા 2 અજાણ્યા ઈસમ સહિત 3 લોકોએ હુમલો કરી ધમકી આપી
Botad City, Botad | Aug 28, 2025
બોટાદ શહેરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ હજામની છીંડી નજીક એકટીવા રોંગ સાઈડમાં ચલાવીને આવતા ઠપકો આપતા 2 અજાણ્યા ઇસમ સહિત 3 લોકોએ હુમલો કરી મારમારી ભૂંડા બોલીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ ટાઉન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!