પાલીતાણાના ભુંડરખા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઇને તેને ઇજાઓ પહોંચે હતી જેથી તેને સારવાર અર્થે પાલીતાણા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે પાલીતાણા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા નિવેદન લઇ તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવકની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાય છે