આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણિત મહોત્સવની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા સહિત શહેરી વિસ્તારોમાં કરવામાં આવી જેમાં વાદી પર આ યુવક મંડળ દ્વારા સિદ્ધિવિનાયક યુવક મંડળ સહિતના પંડાલોમાં તેમજ લોકોએ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી છે અને લોકોમાં ઉત્સવને લઈ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે