ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા વોટ ચોરી મુદ્દે યોજાનારા કાર્યક્રમમાં અને જનતાની હિતમાં કોંગ્રેસને સહયોગ આપવા માટે અપીલ કરતો વિડિયો આજે શનિવારે સાંજે 7:30 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાથે તેમને આ વિડીયો પોતાના એકાઉન્ટ પર પણ પોસ્ટ કર્યો છે તેમને લોકોને ખાસ અપીલ કરી છે.