મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અને EDના અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટના નામે અમદાવાદના જાણીતા તબીબ પાસેથી 8 કરોડ પડાવ્યા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજીટલ અરેસ્ટ કેસમાં ત્રણ આરોપીની કરી ધરપકડ, કમ્બોડિયાથી ચાલતું હતું ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક અને ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.