ગુરુવારના 3 કલાકે સિટી પોલીસે આપેલી આકસ્મિક મોતની ફરિયાદની વિગત મુજબ તારીખ 3 9 2025 ના રોજ વલસાડના હનુમાન ભાગના ભગત ફળિયામાં રહેતા 29 વર્ષીય યુવકે પોતાના ઘરે ટેરેસના પતરાના લોખંડના એંગલ સાથે નાયલોને દોરી વડે ગળેફાસો ખાય જીવન ટૂંકાવ લીધું હતું. તેને સારવાર હેઠળ નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું . પોલીસે તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજ રોજ આકસ્મિક મોતની ફરિયાદ દાખલ કરી હતી.