જામનગરના ઈવા પાર્કમાં ઈવા અને રઘુવીર ચેરિટબેલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને ભક્તિની સાથે રાષ્ટ્રપ્રેમની થીમ ઓપરેશન સિંદૂર સાથે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, દરરોજ જુદા જુદા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે.