સુરેન્દ્રનગરમાં દિવાળી પર્વને ધ્યાને રાખી મીઠાઈ ફરસાણ ની દુકાનોમાં હાથ ધરવામાં આવી તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં આકસ્મિક તપાસ મીઠાઈ ફરસાણની દુકાનો તથા ઘી ના રિટેલ હોલસેલ પેઢીમાં તપાસ કરવામાં આવી ઘી ના 16 તથા ફરસાણ મીઠાઈ રો મટીરીયલ્સના 10 નમુના લેવામાં આવ્યા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી વડોદરા તથા ભુજને સેમ્પલો મોકલી કાર્યવાહી કરવામાં આવી