સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે ગણેશ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પૂજા-અર્ચના વિધિ સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રીએ આરતી ઉતારી હતી અને સૌએ સાથે મળીને ગણેશ વંદના કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ હેડક્વાર્ટરના અધિકારીઓ