Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: દંતેલી ગામે ઇન્દિરા કોલોની વિસ્તારના રહીશોને રસ્તાની સુવિધા ન મળતા પરેશાન, સ્થાનિકોએ પ્રતિક્રિયા આપી #Jansamsya

Petlad, Anand | Sep 25, 2025
પેટલાદ તાલુકાના દંતેલી ગામે ઇન્દિરા કોલોની વિસ્તારના રહીશોને યોગ્ય રસ્તાની સુવિધા ન મળતા લોકો હેરાન પરેશાન થયા છે.હાલ કાદવ કીચ્ચડ વાળા રસ્તા ઉપરથી તેમને જવું પડે છે 108 એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us