અમદાવાદ સેવન્થ સ્કૂલ ની ધટના નો આણંદ ખાતે વિરોધ પડધો સીંધી સમાજ હિન્દુ સંગઠનો તથા એબીવીપી દ્વારા જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ સાથે આવેદનપત્ર આપ્યું,ગત સપ્તાહે અમદાવાદ ની સેવન્થ સ્કૂલ ખાતે બનેલ વિદ્યાર્થીની હત્યા ની ધટનાના આણંદ ખાતે વિરોધ પડધા પડતાં આજે સિંધી સમાજ, વિવિધ હિન્દુ સંગઠન તથા એબીવીપી દ્વારા રેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી જવાબદાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારની ઘટના પુનઃ ન સર્જાય ની માંગ કરવામાં