Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: શહેરમાં 40 દુકાનો આસપાસ સ્વચ્છતા ન જણાતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા 48500 નો દંડ વસુલ કરાયો

Wadhwan, Surendranagar | Sep 24, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની ટીમ દ્વારા શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં દુકાનો આસપાસ સ્વચ્છતા ન જાળવતા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્વચ્છતા ન જાળવતા 40 દુકાનદારો પાસેથી કુલ રૂપિયા 48500 નો દંડ વસુલ કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us