સુરત જિલ્લા માંથી તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની નિયુક્તિ અનુસંધાને મળેલ દરખાસ્તો માંથી નીચે મુજબના પ્રમુખશ્રીઓની નિયુક્તિને મંજૂરી આપવામાં આવે છે. અને તેમણે આશા અને વિશ્વાસ છે કે, તેઓની સક્રિયતા અને નેતૃત્વ ક્ષમતાના માધ્યમથી પક્ષની વિચારધારા અને કાર્યક્રમોને જનજન સુધી પહોંચાડવા માટે સૌ સાથે મળી આગળ વધીશું. અને સહુને અભિનંદન સહ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં સુરત જિલ્લાના તાલુકા અને નગરપાલિકાના 14 પ્રમુખોની યાદી જાહેર કર્યા.