ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમીતે આજરોજ આહીરસેના ગીરસોમનાથ દ્રારા ભાલકાતીર્થ ખાતે ધ્વજારોહણ, લોકડાયરો ,ભોજનપ્રસાદ સહીતનો કાયઁક્રમ રખાયો હતો જેમા રાજકીય, સામાજીક અગ્રણીઓ ની બહોળી ઉપસ્થિતી જોવા મળી આ તકે 1 કલાક આસપાસ જીલ્લા આહીરસેનાના પ્રમુખ, જીલ્લા કોગ્રેસ પ્રમુખ અને અભય જોટવાએ આપી પ્રતીક્રીયા.