Download Now Banner

This browser does not support the video element.

સ્વચ્છોત્સવ અંતર્ગત વેરાવળ એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન,વિધાર્થીઓએ નાટક રજૂ સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવી

Veraval City, Gir Somnath | Sep 24, 2025
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ દ્વારા એસ.ટી. સોમનાથ તથા વેરાવળ કંટ્રોલ પોઇન્ટ ખાતે ‘સ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત બસ સ્ટેશન ખાતેના ડ્રાઇવર-કન્ડક્ટર આરામ રૂમ, ઓફિસ સહિત બસની સફાઈ તેમજ સ્ટેશન ખાતેના તમામ લાઈટ-પંખાની સફાઈ કરવામાં આવી હતી.આ ઉપરાંત વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ‘સ્વચ્છતા એ જ સારી ટેવ’ થીમ પર નાટકના માધ્યમથી સફાઈ રાખવાથી થતા ફાયદા સહિત સ્વચ્છતા આધારિત સમજણ આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us