Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: કરજણ ડેમમાંથી રાત્રે 11:10 કલાક સમય દરમિયાન જરૂરિયાત જણાય તો 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

Nandod, Narmada | Aug 21, 2025
નર્મદા જિલ્લામાં મોટાભાગે ગામોમાં પડી રહ્યો છે જેને કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા રુલ લેવલ જાળવવા માટે તા. 21/08/25 ના રોજ રાત્રે 11:10 કલાક કરજણડેમના હેઠવાસમાં જરૂરિયાત જણાય તો આશરે 20,000 ક્યુસેક પાણીની જાવક ચાલુ કરવામા આવશે.પાણી છોડવામાં આવશે રાતે 11:10 કલાક સમય દરમિયાન ત્યારે નીચલા વિસ્તારના લોકોએ સાવચેતી ના ભાગરૂપે સુરક્ષા સ્થળો પર ખસી જવું જેથી કોઈ ઘટના બનતી અટકે.
Read More News
T & CPrivacy PolicyContact Us