બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બેએ ડીસાના મહાદેવીયા ગામ નજીકથી નકલી ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાવવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે આ પ્રતિક્રિયા આજે ગુરુવારે સાંજે 7:30 કલાક આસપાસ સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે હાલમાં બે લોકોની અટકાયત કરાઈ છે.