સચિન gidc વિસ્તારમાં 23 ઓગસ્ટના રોજ અપહરણની ઘટના બની.અગાઉ છૂટાછેડા બાદ ફરી સંસાર માંડવા રાકેશ કિરાડ નામના આરોપીએ પોતાની પૂર્વ પત્નીનું બોલેરો પિક અપ વાનમાં અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.મહિલાના ભાઈની ફરિયાદના પગલે પોલીસે cctv ફુટેજમાં આધારે તપાસ શરૂ કરી હતી.જ્યાં આરોપી રાકેશ કિરાડ ને છોટાઉદેપુર સ્થિત ચેકપોસ્ટ પરથી ઝડપી પાડી મહિલાને મુક્ત કરાવી હતી.આરોપીની ધરપકડ બાદ ઘટના સ્થળે રિ કન્ટ્રક્શન કરાયું હતું.