બ્રિક્સ (ઇંટ )ના મેન્યુફેક્ચર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું.એજન્ટ મારફતે પોહચાડવામાં આવતી ફ્લાય એશ અંગે રજૂઆત કરી.રિલાયન્સ કંપનીના (પાવર પ્લાન્ટ )દ્વારા હાલ ફ્લાય એશ પૂરી પાડવામાં આવે છે.જે એજન્ટો દ્વાર પૂરી પાડવામાં આવે છે તેમાં વિલંબ થતો હોવાની ફરિયાદ કરી છે.જિલ્લાના MSME બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ને સમયસર અને યોગ્ય દરે મળે તેવી લાગણી અને માંગણી કરી છે.500 ટકા ઊંચા દરે બજારમાં એજન્ટો દ્વારા કાળા બજારીના આક્ષેપ કર્યા છે.