કેશોદના ચાર ચોક ખાતે બનેલ અંડરબિજ ના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. એમાં આમ આદમી પાર્ટીના આપ નેતા પ્રવીણ રામ ઉપર ફરિયાદ થઈ હતી ત્યારે આ ફરિયાદ ખોટી થઈ હોવાના આક્ષેપો કર્યા છે જ્યારે આ ફરિયાદના વિરોધમાં પ્રવીણ રામે નવ દિવસની ન્યાય યાત્રા જાહેર કરવામાં આવી છે.