આજે તારીખ 25/08/2025 સોમવારના રોજ સાંજે 7 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ જિલ્લા કંટ્રોલ રૃમ દ્વારા ડેમના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેવગઢ બારિયા તાલુકામાં આવેલ વાકલેશ્ર્વર ડેમમાં 72.18 પાણીની આવક થઇ છે. ડેમની પૂર્ણ સપાટી 223.57 મીટર છે અને હાલ ડેમમાં પાણીની સપાટી 221.81 મીટર સુધી પહોંચી છે.