Download Now Banner

This browser does not support the video element.

આણંદ: કરમસદના મહિલાને યુએસએના વર્ક પરમીટના નામે લાખાની છેતરપિંડી કરતા વલેટવાના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ

Anand, Anand | Sep 8, 2025
સોમવારે વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં કરમસદના મહિલાએ જણાવ્યું હતું કે તેમણે યુએસએના વર્ક પરમિટ માટે પૈસા આપ્યા હતા અને તેમાંથી 43 લાખ ઉપરાંતની રકમ પરત ન આપતા આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us