Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા તરણેતરના મેળામાં છરીથી હુમલો કરતા હોવાનો વીડિયો ફરતો થયો હુમલો કરનાર દાળમિલ રોડ વિસ્તારના શખસને ઝડપી પાડયો

Chotila, Surendranagar | Aug 31, 2025
ચોટીલા તરણેતર મેળો હાલ પૂરો થયો છે પરંતુ સોશીયલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો હતો. જેમાં જાહેરમાં છરી કાઢી હુમલો કરાયો હતો. આ બનાવમાં ચોટીલાનો મોલડીનો શખશ ઘાયલ થયો હતો. ત્યારે પોલીસે આ બનાવમાં સુરેન્દ્રનગરના દાળમીલ રોડ વિસ્તારના શખસને ઝડપી પાડ્યો હતો.તરણેતર મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રોગ્રામ રદ થતાં જ પોલીસને જેમ શાંતિ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 3 થી 4 ઘટના બની હતી જેની અંદર છરી મારવાની પણ ઘટના બની હતી
Read More News
T & CPrivacy PolicyContact Us